ચાલો માટી વિશે જાણીએ All About Soil.

Slides:



Advertisements
Similar presentations
Soil The product of weathering of rocks
Advertisements

Earths Surface Name Date due Period of Class. What are the three types of rock?
Pollution in Rivers Design by H Graham BSc PGCE. AIR Land flowing water River Bed.
CandeCAD – DEMO Step 4.1: Import Results – Import all Results.
# # buf # # # # # # # # # # # # # # # # # #
SDC’s and Detailing Requirements Locations with Different Soils 1000 year return period Derrell Manceaux, FHWA.
©2002 Pearson Education, Inc. Upper Saddle River, New Jersey THE NATURE AND PROPERTIES OF SOILS, 13/e Nyle C. Brady and Ray R. Weil Chapter 8 The.
Summer (June - Sept) IBIS GEE vs IBIS soil moisture r t 0-10cm cm cm cm
Exploring How Rocks and Soil Make Useful Products
PLANTS.
If there are two types of soil degradation… Soil erosion Loss of fertility …What methods can we use to conserve the soil? How do we prevent? Soil erosion.
 an organism that makes its own food  an organism that eats other living things to get energy.
Soil erosion and desertification in the Sahel/Chad objective -– what are the consequences and how can they be managed?
Soil Physics with HYDRUS: Chapter 4 Equations, Tables, and Figures.
2016/6/4 1 选用教材《土壤学》孙向阳主编 《森林土壤学》东北林业大学主编 主讲教师 罗承德教授 宫渊波教授 森林土壤学.
VARIABLES Notes.  Are factors that change  There are 3 variables in an experiment:  Manipulated (independent)  Responding (dependent)  Controlling.
Pollution Earth and Beyond. What is pollution? The contamination of air, water, or soil by substances that are harmful to living organisms.
Frog and Toad Together What will help their garden grow?
Erosion by Wind How does wind cause erosion? What features result from deposition by wind?
Barley Crop LIFE12 ENV/IT/ /01/ /12/2015.
What caused the Dust Bowl in the 1930’s and how could it have been prevented?
NRCS has great tools for educators on their soil quality website
Objectives  To learn the basics of navigating web soil survey  Identify specific kinds of information that can be gained on web soil survey  Collect.
Writing Conventions Soil. Writing Conventions Soil.
Objective: Describe the importance of enzymes and their functions
Melon Crop Melon Crop LIFE12 ENV/IT/ /01/ /12/2015.
Theme Review Plants, Seeds and Soil
Melon Crop Corn Crop LIFE12 ENV/IT/ /01/ /12/2015.
Spinach Plants and Spinach Seeds Minimum soil temperature 32 ° F
WHAT ARE THEY AND WHY ARE THEY IMPORTANT?
Environment, Ecology, Ecosystems
How Can You Make Plants Grow Well?. Objectives: At the end of the lesson, the pupils must have: 1.Identified the needs of the plants 2.Given the importance.
GEO 180 Innovative Education- -snaptutorial.com
SUS 330 Enthusiastic Study/snaptutorial.com
Category 1 Category 2 Category
Soil test results and how to use them
Parable of the Soils Stony Soil: Shallow
مشكلة الملوحة والأراضي الملحية Salinity and Saline land problem
Nitrogen Cycle Picture
Quiz Bowl Practice Round
Soil – from Texture to Structure to Sustainability
Natural sciences 1.
الجزء الثالث استصلاح الأراضي الملحية والقلوية
What Makes a Farm Work?.
Dr. Nofziger’s Soil Physics Toolbox
This biome has a uniform climate and rainfall between cm ( in) per year.
دورة المياه في الطبيعة سنة دراسيه
المـياه الجــوفية.
اصول گودبرداری و ایمن سازی
Identifying Variables
This is How Flowers Grow
Distribution of farming in the UK
Assignment How would you find out what soil you have in your research area?
“Encouragement for Those Who Hear” Luke 8:1-21
Life on Mars? Video If you were to design a Rover looking for life on Mars, what are five things you would test for? Choose one of your tests. How would.
Figure 1 – Soil Boring Locations
So What Is Soil Anyway? Air 25 % Water 25 % Minerals 45 % Organic matter 5 % 100.
Subject : Science Topic: Plants Sub Topic :Parts of a Plant
Weathering and Soil Composition
Why is the Plant Dying?.
Creating a hypothesis.
What are decomposers and how do they make the food chain a cycle?
Civilization 1-3.
Notes - Ecology .
Unit 6, Lesson 1 First Grade.
BY TASHEIA AND SHREYA.B. LEARNING OBJECTIVES STUDENTS WILL BE ABLE TO: UNDERSTAND THE TERM EROSION.
Assignment Log Soil Ecology: Check #1 Day of Chapter 12 Reading Quiz
Overview of Closure Plans for Municipal WWTPs
Presentation transcript:

ચાલો માટી વિશે જાણીએ All About Soil

માટીને મુખ્ય 5 ભાગમાં વહેંચી શકાય: કાર્બનિક પદાર્થો માટી કાંપ રેતી કાંકરી

ખાતર: કાળી, ભેજવાળી જમીન જેમાં મરેલા, સડી રહેલા પ્રાણીઓ, જીવજંતુઓ, ખરી પડેલા પાંદડા, ડાળખીઓ, વનસ્પતિના મુળ અને ખોરાકના કણોથી બનેલ છે. આ માટીમાંથી વનસ્પતિને તેની વૃધ્ધી માટે જરૂરી પોષક દ્રવ્યો મળી રહે છે.

માટી: એવી જમીન જે પાણીનો સંચય કરે છે માટી: એવી જમીન જે પાણીનો સંચય કરે છે. માટી જ્યારે ભીની હોય છે ત્યારે લપસણી અને ચીકણી હોય છે. તે 0.002 મિ.મિ કરતા નાના કણોની બનેલ હોય છે

કાંપ: કાંપની માટી લીસા દાણા જેવી કે નાના ઝીણા પથ્થર જેવી દેખાય છે કાંપ: કાંપની માટી લીસા દાણા જેવી કે નાના ઝીણા પથ્થર જેવી દેખાય છે. 0.004 થી 0.02 મિ.મિ. ના કદ ની માટીનું કાંપ તરીકે વર્ગીકરણ કરવામા આવે છે

રેતી: રેતી સામાન્યપણે ખરબચડી અને સહેલાઇથી સરકી જાય તેવી હોય છે રેતી: રેતી સામાન્યપણે ખરબચડી અને સહેલાઇથી સરકી જાય તેવી હોય છે. રેતી ના કણોનુ માપ લગભગ 0.02 થી 2.0 મિ.મિ. જેટલું હોય છે.

કાંકરી: નાના પથ્થર, કયારેક તેમને કાંકરા પણ કહે છે.

ભુમિનુ બંધારણ કેવી રીતે જોઇશું ભુમિનું સ્તરીકરણ ઉપલો સ્તર, કાર્બનિક કચરો, મુળિયા, જીવજંતુઓ ભુમિના આડછેદનો અભ્યાસ કરવાથી તેનું બંધારણ જોઇ શકાય છે સંસ્થાપિત ક્ષિતિજ સ્તર, બારીક કણો, કેટલાંક મુળ, ધોવાણથી ગળાઇ આવેલ દ્રવ્યો. પિતૃ પદાર્થનો સ્તર, ઘસાયેલ ખનીજદ્રવ્યો, અને સખત પદાર્થો જેવા કે કૅલ્શિયમ કાર્બોનેટ કે કૅલ્શિયમ સલ્ફૅટ સમસ્તર, ખડકોથી બનેલ સ્તર

ભુમિસ્તરના ગુણધર્મો

ભુમિપ્રકારનુ વર્ગીકરણ રેતી- સૌથી મોટા કણો કાંપ – મધ્યમ કદના કણો માટી – સૌથી નાના કણો રેતી કાંપ માટી

રેતાળ ભુમિના ગુણધર્મો 0-15% કાંપ 0-10% માટી રેતી 85-100% રેતી સુકી: વિખરાયેલી અને દાણાદાર અને ખરબચડી ભેજવાળી: સરળતાથી ખરબચડો દડો બનાવી શકાય

કાંપવાળી ભુમિના ગુણધર્મો 0-27% માટી 0-50% રેતી 50-88% કાંપ સુકી: ગઠ્ઠા તોડવા ના અઘરા પડે, જ્યારે ભુકો કરવામાઆવે ત્યારે લીસું,અને લોટ જેવું લાગે ભેજવાળું: લીસું, રેશમી, માખણ જેવું સ્પર્શ લાગે. આંગળી પર દાગ પડે

માટિયાળ ભુમિના ગુણધર્મો 0-45% રેતી 0-40% કાંપ 40-100% માટી સુકી:આંગળીથી સહેલાઇથી ગઠ્ઠો તોડીના શકાય. ખુબ દબાણ આપવાથી તુટે. ભેજવાળી: પ્લાસ્ટિક જેવી, ચીકણી અને આંગળી પર દાગ પાડે. (માટીનો કાંપ લીસો જ્યારે રેતી નો કાંપ ખરબચડો લાગે છે